ઘણાં લોકોને મોટી-મોટી જીવલેણ બીમારીઓ હોય છે, તેમાં પણ કેન્સરની બીમારી તો ખુબ જ હેરાન કરે છે. કેન્સર એક જીવલેણ બીમારી છે. કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચવા માટે પહેલાં સ્ટેજથી જ તેનું શ્રેષ્ઠ નિદાન કરાવવું જરૂરી છે. કેન્સરના મોટાભાગનાં કિસ્સાઓમાં તેનો ખુલાસો ત્યારે થાય છે, જ્યારે તે પોતાની પ્રારંભિક અવસ્થાથી આગળ વધી ચુકેલ હોય છે.
તેવામાં કિમોથેરાપી સિવાય કેન્સરનો કોઈ ઈલાજ હોતો નથી અને તે વધારે તકલીફદાયક હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોથા સ્ટેજ પર આવી ગયા બાદ પણ કેન્સરનો ઈલાજ શક્ય છે અને તે પણ એક જ્યુસનાં સેવનથી.ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિક રુડોલ્ફ દ્વારા કેન્સર અને અન્ય અસાધ્ય રોગોથી 42,000થી વધારે લોકોને સ્વસ્થ બનાવેલ છે. તેમનો દાવો છે કે આ જ્યુસ 45 દિવસમાં કેન્સરને સંપુર્ણ રીતે ખતમ કરી નાખે છે.
રુડોલ્ફ દ્વારા સલાહ આપવામાં આવી છે કે કેન્સર પીડિત બધા લોકોએ ફક્ત ચા અને આ શાકભાજીનો રસ પીવો જોઈએ. આ અદભુત જ્યુસમાં મુખ્ય ઘટક બીટ છે. તેમનો દાવો છે કે આ ચક્ર દરમ્યાન કેન્સરની કોશિકાઓ મરી જાય છે. તેના માટે ફક્ત જૈવીક અથવા સ્થાનીય રૂપમાં શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. કેન્સરનાં સેલ્સનું મેટાબોલીઝમ આપણા શરીરમાં રહેલા બાકીનાં સેલ્સથી અલગ હોય છે.
રુડોલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના જ્યુસથી કેન્સરનાં સેલ્સ સુધી કોઈ પ્રોટીનયુક્ત ભોજન ન પહોંચી શકે અને તેને કોઈ ખોરાક ન મળવાને લીધે તેના સેલ્સ આપમેળે ખતમ થઇ જાય છે. પરંતુ આ જ્યુસ શરીરના બાકી સેલ્સને કોઈ નુકસાન પહોંચાડતું નથી.
જ્યુસ બનાવવા માટેની સામગ્રી
- 1 બીટ
- 1 ગાજર
- 1/2 બટેટુ
- 1 મુળો
- 1 અજમાનાં મુળની દાંડી
આ બધી ચીજોને જ્યુસરમાં નાખીને તેનો યોગ્ય રીતે રસ કાઢી લો અને તેને યોગ્ય રીતે ગાળી લો, જેથી બધો કચરો નીકળી જાય. ગ્લાસમાં નાખીને તેનું તાજું સેવન કરવું. આ જ્યુસ બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ જ્યુસ બનાવામાં બધી વસ્તુઓ અમુક માત્રા માં જ નાખવામાં આવે છે. જેમ કે, બીટ (55%), ગાજર (20%), અજમાનાં મુળ (20%), બટેટા (3%), મુળા (2%) આ પ્રમાણથી જ્યુસ બનાવશો તો માત્ર 45 દિવસમાં જ ચોથા સ્ટેજનું કેન્સર પણ સારું થઈ જશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…