હાલચાલી રહેલી મહામારીથી બચવા માટે કરો આ વસ્તુ નું સેવન

Published on: 5:26 pm, Mon, 26 July 21

કોરોનાવાયરસ થી ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હશે અને ઘણા લોકો અસરગ્રસ્ત પણ થયાં છે. અને હાલના સમયમાં પણ કોરોનાવાયરસ ની અસર લોકોને થઈ રહી છે. તેથી કોરોનાવાયરસ થી બચવા માટે તમે આ વસ્તુનું સેવન કરો તો તે ખૂબ જ ફાયદાકારક છે.

લસણ
ઘણા બધા પોષક તત્વ લસણમાં જોવા મળે છે.જે આપણી પાચનશક્તિને શક્તિશાળી બનાવે છે.તમે શાકભાજી માં નાખી શકો છો અને તેને શેકીને તેનું સેવન કરી શકો છો.તે શરીરની નબળાઈ ને દૂર કરવામાં ઉપયોગી છે.

ગોળ
રોજ સવારે ઊઠીને ગોળ ને ગરમ પાણીમાં નાખીને સેવન કરવું જોઈએ.જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. તેથી સવારે ઊઠીને ગોળનું સેવન કરવું જરૂરી છે.

અખરોટ
તમે અખરોટને પાણીમાં પલાળીને અથવા તો કોરા અખરોટ નું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ,ફોસ્ફરસ,આયર્ન, કેલ્શિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે.જે મગજને સુધારવામાં ખૂબ જ ઉપયોગી છે.

મધ
સવારે ઉઠીને નવશેકા પાણીમાં એક ચમચી મધ નાખીને તે પાણી પીવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.મધમા ઉત્સેચકો,ખનીજો,ફ્લેવોનોઈડ્સ અને વિટામિન આવેલા હોય છે. જે વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે.