પોતાના મુખ્યમંત્રી પરદેશી ત્રિપુરાના મુખ્યમંત્રી બીપ્લબ કુમાર દેબે એ ગયા શનિવારે રાજીનામું આપી દીધું છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ને નિરીક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે આજે પૂરેપૂરી શક્યતા છે કે ભાજપ આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે.
Tripura Chief Minister Biplab Kumar Deb on Saturday resigned from the post.
શનિવારે ત્રિપુરાના મુખ્યમંત્રી બીપ્લબ કુમાર દેબે એ રાજ્યપાલ ને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. બીજેપી વિધાયક દળના નવા નેતાની પસંદગી માટે સાંજે પાંચ વાગ્યે બેઠક કરશે તેવી શક્યતાઓ છે. આ બેઠક બાદ પોતાના નવા મુખ્યમંત્રી નો ચહેરો સામે લઈને આવશે તેવી અફવા ઊડી રહી છે.
લોકો કહે છે કે આ વાત સાચી છે અને આજે નવા મુખ્યમંત્રીનો ચહેરો સામે આવી જશે. જય નવા નિરીક્ષક બનાવવામાં આવ્યા છે તેઓના નામ ભૂપેન્દ્ર યાદવ અને મહાસચિવ વિનોદ તાવડે છે. મુખ્યમંત્રી બીપ્લબ કુમાર દેબે નવી દિલ્હી ગયા હતા,
અને પૂર્વોત્તર રાજ્ય માં પાર્ટીની બાબત અંગે થોડી વાર તો ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન તમે ચા અને બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે કરી હતી. ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળ્યું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોમાં માં અંદરોઅંદર થોડી વાટાઘાટો ચાલી રહી છે.
એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે નાયબ મુખ્યપ્રધાન જીષ્ણુદેવ વર્મા કેજે હો અગાઉના ત્રિપુરા રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ વચ્ચે ના ટાઈમ માં જ પોતાનું પદ સંભાળે તેવી અપેક્ષા છે. દેબે જ્યારે મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે તેઓ ડાબેરી મોરચાની સરકાર ના 25 વર્ષના લાંબા શાસનનો અંત કરીને 2008ની ત્રિપુરા ચૂંટણીમાં ચૂંટાયા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…