હવે ઘરે બેઠા જ મફતના ભાવે બનશે ‘ચીઝ’ -આ વિડીયો જોઇને તમે પણ બહારથી લેવાનું ટાળશો

179
Published on: 10:58 am, Fri, 3 December 21

દુધની મોટાભાગની વસ્તુ ઘરે બની જાય છે, પરંતુ કોઈ લોકો ઘરે ચીજ બનાવવાનું પસંદ નહિ કરતા. પરંતુ હાલ એવી રેસેપી લઈને આવ્યા છીએ, કે ઘરે બેઠા જ તમે બહાર તૈયાર મળતું ચીજ ઘરે બેઠા જ બનાવી શકશો. આ ચીજ બનાવીને તમે ચોક્કસ કહેશો કે ચીજ બનાવવું ખુબ જ સરળ વસ્તુ છે. આ ઘરે બનાવેલું ચીજ એકદમ પોષ્ટિક અને કોઈપણ વસ્તુની ભેળસેળ વગર બનતું હોવાથી તમે તેને ઉપવાસ દરમિયાન પણ તેનું તને સેવન કરી શકો છો. તો ચાલો આજે આપણે જોઈએ કે ચીજ કઈ રીતે ઘરે બનવી શકીએ છીએ.

ચીજ બનાવા માટેની સાધન સામગ્રી:
દૂધ 500 ગ્રામ, લીંબુનો રસ 1 ચમચી, નમક 1/4 ચમચી

ચીજ બનાવવાની રીત:
ચીજ બનાવવા માટે સોંથી પહેલા ફેટ વાળું દૂધ લો. ત્યાર બાદ તેને એક તપેલીમાં ગાળીને ગેસ પર ગરમ થવા મુકો. જયારે દૂધ થોડું ગરમ થાય છે ત્યારે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો, અને જો તમારા પાસે લીંબુ હાજરમાં ના હોય તો તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. દુધમાં લીંબુ નાખ્યા બાદ તમે દુધને સતત હલાવતા રહો. જયારે દૂધ ફાટવા લાગે ત્યારે આપણે ગેસ બંધ કરી કોઈ કાણાંવાળું વાસણ થાકીને તેને દસ મિનીટ સુધી તેને ઠંડુ થવા દો. દસ મિનીટ બાદ તમને દૂધ ફાટીને પનીર છુટું પડી ગયેલું જોવા મળશે.

વિડીયો જોઇને લાગશે ઘરેબેઠા ચીઝ બનાવવું કેટલું સરળ છે. હાલના સમયમાં ઘણા લોકો ઘરે જ ચીઝ બનાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…