આ પ્યારને શું નામ આપવું? બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી પોતાના જ પ્રેમીની બની ગઈ માતા

Published on: 9:33 am, Fri, 22 October 21

બ્રિટનમાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. તેના પર પહેલીવારમાં વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ બની ગયો છે પરંતુ સત્ય એ જ છે. એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી લીધા હતા. તેના પાછળનું કારણએ છે કે, બોયફ્રેન્ડ પ્રેમિકાની માતાને લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન મહિલા બોયફ્રેન્ડના પિતાને દુઃખી જોઈ શકતી ન હતી. તે એમને ખુશ રાખવા માટે કઈ પણ કરવા તૈયાર થઇ ગયા હતા.

ટિકટોક યુઝરએ કહ્યું કે, મારા બોયફ્રેન્ડની માતાનું અવસાન થઇ ગયું હતું. હું ઈચ્છતી ન હતી કે, તેના પિતા દુઃખી થાય, તેથી તેણીને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેને લીધે મારા બોયફ્રેન્ડને ફરીથી માતાની મમતા મળી શકે. જાણવા મળ્યું છે કે, 24 વર્ષના જેસ એલ્ડ્રિજનો બોયફ્રેન્ડ રેયાન શેલ્ટન તેની માતાને લઈને ભાગી ગયો હતો.

આ પછી જેસે ગ્લુસેસ્ટરશાયરમાં રાયનના પિતા સાથે લગ્ન કર્યા હતા. ખરેખર, કોરોનાકાળમાં લાંબા સમયથી ગ્લોસેસ્ટરશાયરના એક જ ઘરમાં રાયન શેલ્ટન તેની ગર્લફ્રેન્ડની માતા જ્યોર્જિના અને તેના પિતા એરિક સાથે રહેતો હતો. જેસનને પહેલાથી જ તેની માતા અને બોયફ્રેન્ડ વચ્ચેના અફેરની શંકા થવા લાગી હતી. ત્યારબાદ તેની શંકા સત્યમાં ફેરવાઈ હતી.

જ્યારે ગર્ભવતી જેસ તેના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે રાયન તેની માતા સાથે ફરાર થઇ ગયો હતો. જયારે પિતાને આ જાણ થઇ ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો. તેને કારણે જેસે બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી લીધા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…