22/24 કેરેટ સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ- 5,000 રૂપિયાનો જોરદાર ઘટાડો

Published on: 12:43 pm, Thu, 9 September 21

હાલ ઘણો ઘટાડો સોના-ચાંદીના ભાવમાં થઇ રહ્યો હતો છતાં પણ તે સપોર્ટ લેવલ તોડી શક્યું ન હતું. હાલ હવે ફરી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દરોરોજ સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

આપણો દેશ સોનાનો ભાવ નક્કી કરતો નથી. ઇન્ટરનેશનલ માર્કેટ પર સોનાનો ભાવ આધાર રાખે છે અને તેમાં પણ અન્ય કેટલાક પરિબળો ભાગ ભજવતાં હોય છે. U.S અને U.K ની સરકાર ખાસ કરીને પોતાના વ્યાજદરો નક્કી કરે છે તેના પરથી સોનાના ભાવ નક્કી થાય છે. એટલું જ નહીં, દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ સોનાનો ભાવ આધાર રાખે છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ લગભગ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. હાલ ચાંદીમાં કોઈ મંદી જોવા મળી રહી નથી. હાલ ચાંદીનો ભાવ ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ છે.

૧૨ મહિનાની સરખામણીએ ૧૨,૯૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો:
ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતો. જ્યારે ચાંદીનો ભાવ ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતો. જયારે અત્યારે સોનાના ભાવ ઘટીને ૪૭,૦૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં ૬૪,૮૦૦ ₹ પ્રતિ ૧ કિલો થયો છે. આમ, ૧૦ મહિનાના સમયગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૨,૯૬૦ ₹ નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૩,૦૪૦ ₹ નો ઘટાડો નોંધાયો છે.

આજ ૦૮/૦૯/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૪.૮૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ – ૫૧૮.૪૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૪૮.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬,૪૮૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ – ૬૪,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૦૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ – ૩૬,૦૬૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ – ૪૫,૦૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૦,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, આજે ગઈકાલની સરખામણીએ ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૫૦૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૦૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ –  ૩૭,૬૬૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪૭,૦૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ –  ૪,૭૦,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, ગઈકાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૫૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા ૦૬ દિવસના સોનાના ભાવ :
૦૩/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૪૯,૮૦૦₹, ૨૪ કેરેટના ૪,૬૯,૮૦૦ ₹
૦૪/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૪૯,૮૦૦ ₹, ૨૪ કેરેટના ૪,૬૯,૯૦૦ ₹
૦૫/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૪૯,૯૦૦ ₹, ૨૪ કેરેટના ૪,૭૦,૦૦૦ ₹
૦૬/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૫૦,૦૦૦ ₹, ૨૪ કેરેટના ૪,૭૦,૧૦૦ ₹
૦૭/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૫૫,૮૦૦ ₹, ૨૪ કેરેટના ૪,૭૫,૮૦૦ ₹
૦૮/૦૯/૨૦૨૧ ના રોજ ૨૨ કેરેટના ૪,૫૦,૮૦૦ ₹, ૨૪ કેરેટના ૪,૭૦,૮૦૦ ₹ છે.

આજ સુધીની વાત કરીએ તો ૩૧ માર્ચના રોજ સૌથી ઓછો ભાવ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. તેવી જ રીતે જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે સૌથી વધુ ભાવ જોવા મળ્યો હતો. જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…