અતિભારે વરસાદને કારણે ડર વર્ષે સેંકડો ખેડૂતોને પાક-નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે જેને કારણે લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે જેને કારણે ખેડૂતોના માથે રહેલા લેણાનો બોજો વધી જતો હોય છે. ક્યારેક તો આવી કપરી પરીસ્તીથીનો સામનો ન કરતા જગતનો તાત આપઘાત કરવા માટે મજબુર થતો હોય હ્ચે.
આપને જણાવી દઈએ કે, અતિભારે વરસાદ બાદ મોટાભાગના ખેતરોમાં ભેજ રહેતો હોય છે કે, જે ડુંગળીના પાક માટે ખૂબ જોખમરૂપ સાબિત થતો હોય છે ત્યારે આ ત્રણેય રોગો ડુંગળી માટે ખુબ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. આવા સમયે જો ખેડૂતો સમયસર આ રોગ ઓળખી ન કાઢે તો ખુબ નુકસાન થઈ શકે છે.
રાજસ્થાનમાં આવેલ ધોલપુર, સરમથુરાના આસિસ્ટન્ટ એગ્રીકલ્ચર ઓફિસર પિન્ટુ મીના પહારીણા મત પ્ર્માંન્ર, ડુંગળીના પાકને આ રોગોથી કેવી રીતે બચાવવો તે અંગે જણાવવામાં આવ્યું છે. આવા દિવસોમાં એન્થ્રેકોનોઝ / ટ્વિસ્ટર બ્લાઇટ કંદમાં રોટ તથા સફેદ વેણી જેવા રોગ ડુંગળીમાં દેખાતા હોય છે, જેને લીધે ખેડૂતો ખૂબ ચિંતિત હોય છે.
નિયંત્રણ કેવી રીતે કરશો?
કેટલાક સ્થળો પરથી સફેદ ગ્રબની ફરિયાદ પણ સામે આવી રહી છે ત્યારે આ રોગનો સામનો કરવા માટે ક્લોરોપીરીફોસ 50% EC + સાયપરમેથ્રિન 5% EC રેતીમાં 500 ગ્રામ સાથે મિશ્રિત કરીને પાવડર તરીકે છાંટવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળી રહે છે. મેટારિઝિયમ એનિસિપોલી જૈવિક ફૂગ ખૂબ અસરકારક સાબિત થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…