‘ભુવાજીએ ઉકળતું તેલ આંખમાં રેડ્યું’ લોકોએ કહ્યું- સાક્ષાત મેલડી માતા પ્રગટ થયા -જુઓ વિડીયો

267
Published on: 12:30 pm, Tue, 7 December 21

મેલડી માતાના બડા પરચાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વિડીયો જોઈને તમારી આત્મા કંપી ઉઠશે. હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભુવાજી ગરમા ગરમ તેલ ભારતીય થી લઈને શરીર ઉપર રેડી રહ્યા છે.

વિડીયો મુકનાર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે, ગરમ ઉકળતું તેલ જો ભુવાજી આંખમાં નાખે છે અને કાયનો થાય તો સાહેબ આથી વધારે શું પ્રૂફ જોઈએ કે, “માં મેલડી” હાજર હજૂર છે. “જય માં મેલડી”.

આ માત્ર વાતોમાં જ નહીં પરંતુ નજરે દેખાઈ રહ્યું છે કે, આ વ્યક્તિ ઉકળતા તેલમાં હાથ બોળી રહ્યા છે અને હાથમાં ગરમા ગરમ તેલ લઈને પોતાની આંખોમાં રેડે છે. આ ભુવાજીનું આખું શરીર તેલથી લથપથ છે. આંખોમાં ઉકળતું તેલ પડવા છતાં આ ભુવાજી ને કંઈ થતું નથી, જાણે કોઈ દેવી શક્તિએ આ ભુવાજીમાં સ્વયં પ્રગટ થયા હોય. ખરેખર આ વાત સાચી છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે, ભુવાજી માં સાક્ષાત મેલડી માતા પ્રગટ થયા છે, અને માતાજી જ ભક્તોને દર્શન આપી રહ્યા છે.

આમ તો દેવી-દેવતાના ઘણા પરચાઓ સાંભળ્યા હશે, પરંતુ આ પરચા વિશે સાંભળીને જ આત્મા કંપી ઊઠે છે. પરંતુ આ પરચાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો પણ વિડીયો જોઈને ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને આ ભુવાજીમાં માતાજીના દર્શન કરી રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…