પ્રાચીન ઋષિમુનીઓએ જણાવેલી રીતથી કોમેડિયન ભારતી સિંહે એટલું વજન ઘટાડ્યુ કે કોઈને વિશ્વાસ નથી થતો

212
Published on: 6:58 pm, Sat, 27 August 22

આજે દુનિયા માં જો કોઈ વસ્તુ સૌથી મોંઘી છે તો તે છે હાસ્ય અને ખુશી . સુખ અબજોપતિઓ અને ટ્રિલિયોનેર દ્વારા ખરીદી શકાતું નથી, અને તે સત્તા દ્વારા જીતી શકાતું નથી. વિશ્વ ના સૌથી શક્તિશાળી દેશ નો સૌથી શક્તિશાળી માણસ એટલે કે યુએસ પ્રમુખ જો બિડેન પણ તેને નિયંત્રિત કરી શકતા નથી. ભારતી સિંહ નું નામ આજના તણાવગ્રસ્ત વિશ્વ માં હાસ્ય શેર કરનારા થોડા કલાકારો માં જાણીતું છે.

કોમેડિયન ભારતી સિંહ ને કોણ નથી ઓળખતું! ભારતી સિંહ હિન્દી કોમેડી શો નો જાણીતો ચહેરો છે. કોમેડિયન ભારતી સિંહ ની પણ સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. આનું એક કારણ એ પણ છે કે ભારતી સિંહ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, પરંતુ બધાને હસાવનાર ભારતી સિંહ ના જીવન માં એકવાર એવો સમય આવ્યો જેણે તેને અંદરથી હચમચાવી દીધી. આપણા માંથી ઘણા એ કોરોના માં ઘણું ગુમાવ્યું છે.

જાણીતી કોમેડિયન ભારતી સિંહે હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. પ્રેગનન્સી પહેલા તેણે આશરે 15 કિલો જેટલું પોચાનું વજન ઓછું કર્યું હતું. વજન ઓછું કરવા માટે તેણે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો સહારો લીધો હતો. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ ઝડપથી વજન ઓછું કરતું હોવાના કારણે તે ઘણું જાણીતું બન્યું છે. એક્સપર્ટ પણ વજન ઓછું કરવા માટે સ્ટ્રીક્ટ ડાયેટના બદલે ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ કરવાની સલાહ આપે છે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ ઝડપથી વજન ઓછું કરતું હોવાના કારણે તે ઘણું જાણીતું બન્યું છે. એક્સપર્ટ પણ વજન ઓછું કરવા માટે સ્ટ્રીક્ટ ડાયેટના બદલે ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ કરવાની સલાહ આપે છે.જાણીતી કોમેડિયન ભારતી સિંહે હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. પ્રેગનન્સી પહેલા તેણે આશરે 15 કિલો જેટલું પોચાનું વજન ઓછું કર્યું હતું.

પહેલાના જમાનામાં સુપરમાર્કેટ, રેફ્રિજરેટર અથવા ભોજન ઉપલબ્ધ ન હતું ત્યારે લાંબા સમય સુધી લોકો કંઈ ખાતા ન હતા.ભારતી સિંહ સિવાય વરુણ ધવન, આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, સારા અલી ખાન જેવા ઘણા સ્ટાર્સ પણ ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ કરી ચૂક્યા છે. પહેલાના જમાનામાં સુપરમાર્કેટ, રેફ્રિજરેટર અથવા ભોજન ઉપલબ્ધ ન હતું ત્યારે લાંબા સમય સુધી લોકો કંઈ ખાતા ન હતા.

જેના કારણે તેઓ ઘણા ફીટ રહેતા હતા અને તેમને વજન ઓછું કરવામાં પણ ઘણી મદદ મળી રહેતી હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ આ ખાવાની પેટર્ન પર સ્ટડી કરી તો તેમણે જાણ્યું કે આ પેટર્ન હેલ્ધી રીતે વજન ઓછુંકરવામાં ઘણું ફાયદાકારક છે. ફાસ્ટીંગ ઘણી વખત ઘણા ધાર્મિક કારણોને લીધે પણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી વજન ઓછું કરવા માટે પણ ફાસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં રોજનું 3-4 વખત અથવા તેનાથી વધારે વખત ભોજન કરવાની તુલનામાં સમય સમય પર ફાસ્ટીંગ કરવું શરીર માટે સારું માનવામાં આવે છે. ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગમાં સ્ટ્રીક્ટ ડાયેટની જરૂર નથી હોતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…