ઐશ્વર્યા રાય ભારતની એવી અભિનેત્રી છે કે વિશ્વભરમાં તેના જેટલા ફેન બીજી કોઈ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હિરોઈનના નથી ઐશ્વર્યા રાય પોતાના દમ પર અને પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતવામાં સફળ રહી છે.ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ સ્પર્ધા જ જીતી નથી, પરંતુ અભિનયની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું છે. વર્ષ 2007માં તેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને આજે તેને 10 વર્ષની પુત્રી પણ છે.જેનું નામ આરાધ્યા છે.
ઐશ્વર્યા રાય તેની દીકીરને ખુબજ પ્રેમ કરે છે એના ચાહકો પણ આ વાતથી તદન વાકેફ છે. ઐશ્વર્યા પબ્લિક પ્લેસ પર પણ પોતાની દીકરીનો હાથ બિલકુલ છોડતી નથી, અને આરાધ્યાને પોતાની ખૂબ નજીક રાખે છે. ઐશ્વર્યા પણ ખૂબ જ સુંદર છે અને આજે પણ લાખો લોકો તેની સુંદરતાના દીવાના છે. ઐશ્વર્યાનું અત્યાર સુધીનું ફિલ્મ કરિયર પણ ઘણું ઉતમ રહ્યું છે અને આજે પણ આ અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે.
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યા પણ ખુબ ખુશ છે. તેની સાસુ-સસરા એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે પણ તેનું ખૂબ જ સારું બોન્ડિંગ છે. અને તેઓ ખુબ હળીમળીને સાથે રહે છે. ઐશ્વર્યા ઘણીવાર એકબીજા સાથે સારા સમયની તસવીરો શેર કરે છે. પરંતુ તાજેતરમાં ઐશ્વર્યાએ પોતાના પરિણીત જીવન વિશે એક ખૂબ જ મોટી વાત કહી છે, જેના પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
જણાવી દઈએ તમને કે,તેના દ્વારા કહેવામાં આવેલી એક વાત સામે આવી રહી છે જેમાં તેણે કહ્યું હતું કે તે અભિષેકથી ખૂબ જ નારાજ છે. ચાલો જણાવીએ કે ઐશ્વર્યાએ આવું કેમ કહ્યું. શું કારણ હશે કે ઐશ્વર્યા જાહેરમાં એવું બોલવા માટે મજબુર થઇ અમે તમને જણાવીશું કે શા કારણે અભિષેકથી તેઓ નારાઝ છે. સોશિયલ મીડિયામાં પણ યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
ઐશ્વર્યાએ જણાવ્યું છે કે ક્યારેક જ્યારે અભિષેક તેની સાથે ગુસ્સે થઈ જાય છે ત્યારે તે ઝડપથી સહમત નથી થતો, જેના પછી ઐશ્વર્યા તેને મનાવવા માટે ક્યારેક રાત ઓછી પડી જાય છે, જેના કારણે એશ સૂઈ શકતી નથી.ટૂંક સમયમાં જ ઐશ્વર્યા ફિલ્મ પોનીયિન સેલવાનમાં જોવા મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…