ગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: જવાનનો પાર્થિવદેહ વતન ખંભાળિયામાં પહોંચ્યો, અશ્રુભીની આંખે આખું ગામ ચઢ્યું હિબકે 

236
Published on: 4:03 pm, Fri, 10 June 22

તાજેતરમાં જ જબલપુરમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા ખંભાળિયાના પૌત્રનો મૃતદેહ તેમના વતન ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુઃખદ આ ઘટના જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે.

જણાવી દઈએ કે, ખંભાળિયાના સતવારા સમાજના બહાદુર સપુત સુબેદાર હરેશભાઈ રક્ષા કાજે જબલપુરમાં શહીદ થયા હતા. બે દિવસ પહેલા મધ્યપ્રદેશના જબલપુરમાં પુત્ર શહીદ થયો હતો. ખંભાળિયા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દેશની સેનામાં ફરજ બજાવતા ખંભાળિયાના ત્યારે તેમનો પાર્થિવ દેહ વતન ખંભાળીયા ખાતે લાવવામાં આવ્યો હતો. આ પછી શહીદના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખંભાળિયાના વતની અને સતવારા સમાજના બહાદુર પૌત્ર હરેશભાઈ સવજીભાઈ હડીયલ મધ્યપ્રદેશના જબલપુરમાં સેનામાં ફરજ બજાવતા હતા જે બે દિવસ પહેલા શહીદ થયા હતા.

જે બાદ તેમના પાર્થિવ દેહને ખંભાળિયા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને અહીંના નાંદલા સ્કૂલ કંડોલા રોડથી કામનાથ મહાદેવ પાસેના સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં સતવારા સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…