
ઇન્ટરનેટ પર અનેક અકસ્માતોના વીડિયો શેર કરવામાં આવે છે. આ વીડિયોમાં ક્યારેક કોઈની ભૂલની સજા ભોગવવી પડે છે તો ક્યારેક કોઈનું નસીબ દુર્ઘટનાનું કારણ બની જાય છે. આવો જ એક વીડિયો સોશીયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે કદાચ છોકરીનું નસીબ ખરાબ હતું કે તેની સાથે આવો વિચિત્ર અકસ્માત થયો.
ભયંકર અકસ્માત:
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી રસ્તાની બાજુએ આરામથી ચાલી રહી છે. તેની પાછળ એક બસ પણ ઉભી છે અને કેટલાક વાહનો પણ રસ્તા પર જતા જોવા મળે છે. ગંભીર અકસ્માત દરમ્યાન આ છોકરીને પણ ખ્યાલ નહીં હોય કે થોડી જ ક્ષણોમાં તેની સાથે શું થવાનું છે. સૌથી પહેલા તો તમે પણ આ વાયરલ વિડીયો જોવો.
— vídeos pra ver cagando (@videosvecagando) July 25, 2022
વીડિયો જોયા પછી તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. ખરેખર, અચાનક ક્યાંકથી એક ટાયર ઉડતું આવે છે. અને આ ટાયર છોકરીની પાછળના પોલ સાથે અથડાય છે ત્યાર બાદ છોકરી તરફ ટાયર આવતા છોકરીને આ ટાયરથી જોરદાર ઝટકો લાગે છે અને તે રોડ પર ખરાબ રીતે પડી ગઈ.
વિડીયો વાયરલ થયો:
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, હજારો લોકોએ વીડિયોને લાઈક અને રીટ્વીટ પણ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ આશ્ચર્યજનક ઇમોજી પણ મોકલ્યા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…