
વિશ્વ ની રાણીઓ વિશે તમે જાણ્યું તો હશે જ પરંતુ આજે અમે તમને એક એવી સુંદર રાણી ની વાત કહેવા જઈ રહ્યા છીએ કે જે પોતાની સુંદરતા જાળવવા માટે અલગ અને વિચિત્ર કાર્ય કરતી હતી અને તેની સાથે સાથે તો સુંદર તો હતા પરંતુ ચતુર અને હોશિયાર પણ હતા.
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે ઘણા રાજાઓ તેમ જ લશ્કરી અધિકારીઓ તેની સુંદરતાની જાળમાં ફસાઈ જતા હતા. સાથે સાથે તેઓ એટલા હોશિયાર પણ હતા કે તેમને અનેક ભાષાઓનું જ્ઞાન પણ હતું. તેઓ સુંદરતામાં પણ આગળ હતા અને હોશિયાર પણ એટલા જ હતા.ઇજિપ્તની રાણી વિશ્વની સૌથી સુંદર રાણીઓ માંથી એક માનવામાં આવે છે.
તેઓ ગધેડાના દૂધથી નાહતા હતા પોતાની સુંદરતા જાળવવા માટે. દુનિયાના બધા રાજા-રાણી રહસ્યમય હોય છે અને પોતાની કોઈ વિશેષતાઓથી આકર્ષણ બનતા હોય છે. તેઓ માની એક છે આ રાણી હતા.ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા. તેઓ પોતાની સુંદરતા જાળવવા માટે ગધેડા ના દૂધથી નાહતા હતા અને એ સમયના સૌથી રહસ્યમય વ્યક્તિ તરીકે પણ તેઓ ઓળખાતા હતા.
પોતાની ચાલાકીથી પણ પ્રખ્યાત હતા. તેમની પાસે અનેક જ્ઞાનનો ભંડાર હતો. જેઓ તે સમયે ઉપયોગ કરતા. ઈતિહાસમાં તેમના વિશે લખાયું છે કે સૌથી રહસ્યમય વ્યક્તિ તેઓ હતા અને સુંદરતામાં પણ તે સૌથી વધારે સુંદર હતા. તેમની સુંદરતા માટે તેઓ અનેક નવા નવા નુસ્ખાઓ અને પ્રયોગો કરતા હતા.
તેમની પાસે ચાલાકી હતી તેઓ સમયસર રાજ કારોબારમાં ખરા સમયે ઉપયોગમાં લેતા. આ વિશે પણ કહેવામાં આવે છે કે તેઓ સુંદર હોવાથી અનેક રાજાઓ તેનામાં મોહી જતા હતા અને તેની સુંદરતા થી અનેક સૈનિકોને અને રાજાઓને પોતાની જાળમાં ફસાવતા હતા. અને હરાવી દેવામાં સફળતા મળતી હતી.
એવું કહેવામાં આવે છે કે આ રાણીને સેંકડો માણસ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આના લીધે તેઓ બધા સાથે ઝડપથી જોડાઈ જતી હતી અને તેમની રાજનીતિ જાણી લેતી હતી અને પરાજિત કરી દેતી હતી.તો આ હતા ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્ર જે પોતાની સુંદરતાથી તો પ્રખ્યાત હતા પરંતુ તેમની ચાલાકીથી પણ તેઓએ ઈતિહાસમાં પ્રખ્યાત થઈ ગયા હતા.