સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે 24માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. જયારે દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે ઉપરાંત ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
મુખ્ય મહાનગરોમાં જેમ કે, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 86.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 94.14 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 89.79 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 91.43 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 101.40 રૂપિયા પ્રતિ લીટર છે.
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…