આઈ સોનલ માં એ કહેલી આ એક વાત માનશો તો સુખનો વરસાદ થઇ જશે- અહી ક્લિક કરો

1173
Published on: 12:27 pm, Fri, 22 April 22

ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દર્શન કરવાથી ભક્તોના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આજે આપણે એવા જ એક સોનલબાઈ મંદિર વિશે વાત કરીશું. આ મંદિરમાં આજે પણ સોનલબાઈ બિરાજમાન છે. તેથી દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

જણાવી દઈએ કે, સોનલબાઇનું આ મંદિર સૌરાષ્ટ્રના મઢડા ગામમાં આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન સોનલબાઇના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે. તેથી દરેક ભક્તો માટે આ મંદિરને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરમાં દર્શને આવતા ભક્તોને આજ સુધી સોનલબાઇએ ઘણા બધા પરચા દેખાડ્યા હતા.

જાણવા મળ્યું છે એક, સોનલબાઇના આ મંદિરને વિસ વીઘા જમીનમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં આવતા ભક્તોના જીવનમાં આવતા બધા જ દુઃખો સોનલબાઇ એક પળમાં જ દૂર કરી દે છે. તેથી મંદિરના દરવાજે આવતા કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા જતા નથી. આ મંદિર પાછળનો ઇતિહાસ ખુબ અનેરો છે. મંદિરમાં દર્શને આવતા ભક્તોનું માનવું છે કે, આજે પણ માં સોનલબાઇ આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…