સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ- જાણો આજે કેટલો ઘટાડો થયો?

Published on: 11:56 am, Mon, 6 September 21

હાલ સોના-ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું ન હતું. ત્યારે હવે સોનામાં ભાવ ફરી ઘટવાના શરુ થયા છે. આપણો દેશ સોનાનો ભાવ નક્કી કરતો નથી. ઇન્ટરનેશનલ માર્કેટ પર સોનાનો ભાવ આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. U.S અને U.K ની સરકાર ખાસ કરીને પોતાનો વ્યાજદરો નક્કી કરે છે જે પ્રમાણે સોનાના ભાવ નક્કી થતા હોય છે.

ગુજરાતમાં હાલ 24 કેરેટ સોનાનો ભાવ 50000 થી લઈ 50,500 રૂપિયાની આસપાસ છે. હાલ ચાંદીમાં કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાલ 71,000 થી 72,000 રૂપિયાની આસપાસ છે.

11 મહિનાની સરખામણીએ 13,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઘટાડો:
ઓગસ્ટ 2020માં 24 કેરેટ સોનાનો ભાવ 60,040 ₹ પ્રતિ 10 ગ્રામ હતું. જ્યારે ચાંદીનો ભાવ 77,840 ₹ પ્રતિ 1 કિલો હતું. જે અત્યારે સોનાનો ભાવ ઘટીને 47,000 ₹ પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 65,200 ₹ પ્રતિ 1 કિલોએ ઘટાડો થયો હતો.

આજ સુધીમાં ઓગસ્ટ 2020 થી લઈને 10 મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ લગભગ 13,050 ₹ નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 1 કિલો દીઠ ચાંદીના ભાવમાં લગભગ 12,640 ₹ નો ઘટાડો નોંધાયો છે.

આજ 05/09/2021 ના રોજ ચાંદીનો ભાવ :
1 ગ્રામ ચાંદીનો ભાવ – 65.30 રૂપિયા
8 ગ્રામ ચાંદીનો ભાવ – 522.40 રૂપિયા
10 ગ્રામ ચાંદીનો ભાવ – 653 રૂપિયા
100 ગ્રામ ચાંદીનો ભાવ – 6530 રૂપિયા
1 કિલોગ્રામ ચાંદીનો ભાવ – 65,300 રૂપિયા

24 કેરેટ સોનાનો ભાવ :
1 ગ્રામ સોનાનો ભાવ – ૪,૭૦૧.૦૦ રૂપિયા
8 ગ્રામ સોનાનો ભાવ – ૩૭,૬૦૮.૦૦ રૂપિયા
10 ગ્રામ સોનાનો ભાવ – ૪૭,૦૧૦.૦૦ રૂપિયા
100 ગ્રામ સોનાનો ભાવ – ૪,૭૦,૧૦૦.૦૦ રૂપિયા

22 કેરેટ સોનાનો ભાવ :
1 ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૦૦.૦૦ રૂપિયા
8 ગ્રામ સોનાનો ભાવ – ૩૬,૦૦૦.૦૦ રૂપિયા
10 ગ્રામ સોનાનો ભાવ – ૪૫,૦૦૦.૦૦ રૂપિયા
100 ગ્રામ સોનાનો ભાવ – ૪,૫૦,૦૦૦.૦૦ રૂપિયા

અગાઉના મહિનાથી આજ સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ 45,690 ₹ પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેવી જ રીતે જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ભાવ 5 તારીખે જોવા મળ્યો હતો. જેમાં 22 કેરેટ સોનાનો ભાવ  50,580 ₹ પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 52,580 ₹ પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

છેલ્લા અઠવાડિયાના સોનાના ભાવ
તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૬૮,૦૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૮૮,૦૦૦ રૂપિયા
તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૬૭,૦૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૮૭,૦૦૦ રૂપિયા
તારીખ ૩ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૪૯,૮૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૬૯,૮૦૦ રૂપિયા

તારીખ ૪ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૪૯,૮૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૬૯,૯૦૦ રૂપિયા
તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૪૯,૯૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૭૦,૦૦૦ રૂપિયા
તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૫૦,૦૦૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ભાવ ૪,૭૦,૧૦૦ રૂપિયા

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…