અમદાવાદની હ્રદય કંપાવતી ઘટના- શરીર સુખની ઘેલછામાં ભૂલી ગયો નિરોધ, પછી લગાડી દીધી ફેવીક્વિક અને…

493
Published on: 8:17 pm, Tue, 21 December 21

અમદાવાદ શહેરમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે શરીરસુખ દરમિયાન બંને પાર્ટનર્સ નાની નાની વાતનું ધ્યાન રાખે છે. પરંતુ અમદાવાદના એક યુવકે, એવી ભૂલ કરી નાખી કે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સામાન્યતઃ શરીરસુખ દરમ્યાન છોકરો અથવા છોકરી નિરોધનો ઉપયોગ કરે છે. પરંતુ અમદાવાદના આ યુવકે નિરોધ ન મળતા એવી વસ્તુ વાપરી હતી કે, જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, એક અમદાવાદ યુવક તેની જૂની મંગેતર સાથે શરીર સુખ માણવા હોટલમાં પહોંચ્યો હતો, પરંતુ ઉતાવળમાં નિરોધ ન મળતા ફેવીક્વિકનો ઉપયોગ કર્યો હતો. ૨૫ વર્ષીય આ યુવાને શરીર સુખની ઘેલછામાં ફેવિકીકનો ઉપયોગ કરી લીધો હતો અને યુવકનું દર્દનાક મૃત્યુ થયું હતું.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ૨૫ વર્ષીય યુવક અને તેની જૂની મંગેતર જુહાપુરાની હોટલમાં શરીરસુખ માણવા પહોંચ્યા હતા. પરંતુ ઉતાવળમાં યુવક પાસે નિરોધ ન હોવાથી, ફેવીક્વિકનો ઉપયોગ કર્યો હતો. પ્રાઇવેટ પાર્ટ ફેવીક્વિકથી સીલ કરી દીધો હતો, જેના કારણે આ યુવકનું દર્દનાક મૃત્યુ થયું હતું.

યુવક અને યુવતીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા. ફેવીક્વિક લગાડતા જ યુવકની તબિયત લથડી હતી. સાથોસાથ શરીરના કેટલાંય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને છેવટે આ યુવકનું દર્દનાક મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીઓએ, મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથોસાથ મેડિકલ રિપોર્ટસે જણાવ્યું કે, શરીર તપાસમાં યુવકના નીચેના ભાગે ફેવિકીક લાગેલી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…