તમે ઘણીવાર ડિસ્કવરી ચેનલો પર જંગલી પ્રાણીઓને એકબીજા સાથે લડતા જોયા હશે. ઘણી વખત આ પ્રાણીઓ એકબીજાને એટલી કટ્ટર ટક્કર આપે છે કે, આ યુદ્ધમાં કોણ વિજેતા બનશે તે કહેવું મુશ્કેલ બની જાય છે. આવો જ એક અનોખો વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં એક ખતરનાક અને ઝેરી કિંગ કોબ્રા ભયંકર સિંહ સાથે પંગો લેતો જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ દરેક લોકો ઉત્સાહિત થઈ રહ્યા છે.
એકબીજાના જીવના દુશ્મન:
આ વીડિયોમાં સિંહ પરિવારને હસતા અને રમતા જોઈ શકાય છે. બીજી તરફ, આ પરિવારને ખ્યાલ નથી કે થોડા સમય પછી એક ખતરનાક કોબ્રા તેમના પર હુમલો કરશે.
કોઈ હાર માનવા તૈયાર નથી:
વીડિયોના અંતમાં બતાવવામાં આવ્યું છે કે, સિંહના બચ્ચા અને કોબ્રા વચ્ચે લડાઈ થાય છે. જોકે, આ લડાઈમાં કોણ જીતશે તે જાહેર કરવામાં આવ્યું નથી. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કિંગ કોબ્રાએ મહાકાય સિંહ પર કેવી રીતે હુમલો કર્યો? આ વિડિયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઈ ગયેલા જોવા મળે છે.
વિડિયો જોઈને દંગ રહી જશો:
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ પણ આ વીડિયોને પસંદ કર્યો છે. તેમ છતાં એવું માનવામાં આવે છે કે, સામાન્ય રીતે આ પ્રકારના યુદ્ધમાં વિજય જંગલના રાજાનો જ થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…