સ્મશાન સુધી રહ્યો મિત્રનો સાથ: અકસ્માતમાં બે જીગરી યરના મોત- અંગદાનથી હંમેશા જીવંત રહેશે

Published on: 6:22 pm, Mon, 16 January 23

બાળપણથી જ સાથે મોટા થયેલા મિત્રોના એક સ્તાહે જ મોતા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં 17 વર્ષના બે યુવકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા તેમને જુવાનીના ઉંમરે આવેલા ઉભેલા મિત અને ક્રિશને કાર ચાલકે ઠોકર મારતા જ હેમરેજ થઈ ગયું હતું અને તેમનુ મૃત્યુ થઈ ગયું હતું.

મિત અને ક્રિશ બંને બાળપણના મિત્રો હતા.તેમના પરિવારના લોકો તેમને મિત્રો નહિ ભાઈઓ જ સમજતા હતા.જે બંને મિત્રો એક બીજાના ઘરે જતા હતા ત્યારે તેમના પરિવારના લોકો તેમના જ દીકરા હોય તેવું માનતા હતા. તે બંને મિત્રો ને એકબીજા વગર જરાક પણ ચાલતું ન હતું.જયારે રોડ અકસ્માતમાં પણ બંનેને સરખી જ ઇજા થઈ હતી અને બંને મોતને ભેટ્યા હતા ડોક્ટરે એવું પણ નથી કીધું બંને માંથી એકને પણ થોડી રિકવરી આવી છે.

તે બંને મિત્રો હાલ આ દુનિયામાં નથી પરંતુ તેમના પરિવારએ તેમના અંગોનું દાન કરી કેટલાક પરિવારનું જીવન બચાવ્યું છે.જેમાં તેમના પિતાએ એવું જ વિચાર્યું હતું કે, હવે તેમના દીકરા તો રહ્યા નથી પરંતુ તેમના દીકરા દ્વારા અન્ય વ્યક્તિને જીવનદાન મળતું હોય તો તેમને અંગદાન કરી અન્ય લોકોની જિંદગી બચાવી છે.

સાથે સમાજમાં અને રાજ્યમાં જેના કારણે અનેક લોકોને પ્રેરણા મળશે જયારે તે પરિવારને ખુબજ માન સન્માન મળ્યું હતું પરંતુ તેમને કહ્યું હતું કે, તેમની પાસે માન સન્માન અપાવવા વારો દીકરો તેમની પાસે નથી તે વાતનું તેમને ખુબજ દુઃખ હતું.જો તેમના અંગોના દાનથી અન્ય વ્યક્તિનું જીવન બચી જાય તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…