સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો- ચાંદી 1000 રૂપિયા તો સોનું… -જાણો જલ્દી

118
Published on: 11:56 am, Sat, 18 December 21

ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 17 ડિસેમ્બર, 2021ના રોજ, સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જે સોનાની કિંમતમાં 398 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તે ઉપરાંત, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

અમદાવાદ
1 ગ્રામ સોનાના ભાવ ₹4,721, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,768, 10 ગ્રામ સોનાના ભાવ ₹47,210, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,72,100 રૂપિયા નોંધાયા હતા.
1 ગ્રામ ચાંદીના ભાવ ₹62.20, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹497.60, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹622, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,220 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹62,200 નોંધાયો છે.

સુરત

વડોદરા
1 ગ્રામ સોનાના ભાવ ₹4,735, 8 ગ્રામ સોનાના ભાવ ₹37,880, 10 ગ્રામ સોનાના ભાવ ₹47,350, 100 ગ્રામ સોનાના ભાવ ₹4,73,500 રૂપિયા નોંધાયા હતા.
1 ગ્રામ ચાંદીના ભાવ ₹62.20, 8 ગ્રામ ચાંદીના ભાવ ₹497.60, 10 ગ્રામ ચાંદીના ભાવ ₹622, 100 ગ્રામ ચાંદીના ભાવ ₹6,220 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹62,200 નોંધાયો છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો:
તમને જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકતા, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…