
Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur, Gujarat: ગુજરાત રાજ્યમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા ગામ નજીક આવેલા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. હનુમાનજી સાળંગપુરધામમાં સાક્ષાત વિરાજમાન છે.
સાળંગપુરમાં આવેલા હનુમાનજીના મંદિરમાં આજે દાદા ને 501 કિલો ધારીનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો છે. હનુમાનજીના આ ભવ્ય અન્નકુટના દર્શન કરી અન્યને પણ શેર કરજો, જેથી તેઓ પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકે.
સાળંગપુરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દરરોજ લાખો હરિભક્તો દર્શનાર્થે આવે છે. એવું પણ કહેવાય છે કે, દાદા ને શરણે આવેલા દરેક ભક્તની તમમાં મનોકામના પૂર્ણ થાય છે.
આજતોજ તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના દિવસે વડતાલ ધામ દ્રીશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં સાળંગપુર ધામમાં સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ ને 501 કિલો ધારીનો અન્નકૂટ કરવામાં આવ્યો છે.
ત્યારે ચાલો આપણે સૌ પરિવાર સાથે સાળંગપુર ધામ હનુમાન દાદાના ધારી અન્નકૂટના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ… બોલો કષ્ટભંજન દેવની જય…
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…