OMG: 37 વર્ષના પુરુષે આપ્યો એક બાળકને જન્મ, સમગ્ર ઘટના જાણી તમે પણ ચોકી ઉઠશો

340
Published on: 3:49 pm, Thu, 30 December 21

આજના જમાનામાં રોજબરોજ ઘણા અજીબો ગરીબ કિસ્સા સામે આવતા હોય છે જે ક્યારેય ન જોયા હોય કે ન સાંભળ્યા હોય. આ દરમિયાન, હાલમાં જ અમેરિકામાં રહેતા એક ટ્રાન્સજેન્ડર પુરુષની સાથે થયું છે હકીકતમાં આ પુરુષે પોતાના પુત્રને જન્મ આપીંને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ, અહીં યુવકને બધા બાળકના પિતા નહીં માં કહેવવા લાગ્યા છે.

જણાવી દઈએ કે, અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા 37 વર્ષના બેનેટ કાસ્પર વિલિયમ તેઓ એક ટ્રાન્સજેન્ડર પુરુષ છે. 7 વર્ષ પહેલા તેઓ મહિલા હતા પરંતુ 3 લાખથી વધુનો ખર્ચો કરીને પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવીને તેને હટાવી દીધી પરંતુ પોતાનો મહિલા પરત બદલ્યો નહી પરંતુ, એમ જ રાખ્યો જેથી આમ પુરુષ બાકી પાર્ટ સ્ત્રીનો રાખ્યો.

કારણ કે, તેઓ એકવાર માં બનવા માંગતા હતા વર્ષ 2017માં તેમને મલિક નામના એક શખ્સથી મુલાકાત થઈ બંને એકબીજાના નજીક આવ્યા અને પોતાના પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યું સમય જતા તેમણે હમણાં એક પુત્રને જન્મ આપ્યો. અહીં તે યુવકે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ યુવકે વિચિત્ર અનુભવ શેર કર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે, બધા તેને બાળકના પિતાની જગ્યાએ બાળકની માં કહેવા લાગ્યા પરંતુ તેને દુઃખ લાગ્યું. તેનું માનવું છે કે મહિલા જ નહીં પુરુષને પણ માતૃત્વની ભાવના થવી જોઈએ અહીં બધા તેને માં કહીને બોલાવતા હતા. અને તેણે પોતાનો અનુભવ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…