હવેથી 6,000 ને બદલે ખેડૂતોના ખાતામાં જમા થશે 36,000 રૂપિયા- મોદી સરકારની આ યોજનામાં લાભ લેવા માટે અહીં ક્લિક કરો

224
Published on: 12:52 pm, Fri, 24 September 21

જો તમે પણ ખેડૂત છો તો તમને પણ હવેથી મોદી સરકાર આપને આ ખાસ યોજનામાં હવેથી 6,000 રૂપિયાની જગ્યાએ 36,000 રૂપિયાનો લાભ થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી કેટલીક યોજનાઓની શરૂઆત કરી છે. અહીં આપણે PM કિસાન સમ્માન નિધિની વાત કરી રહ્યા છીએ.

આ યોજના સરકારની એક એવી યોજના છે કે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરી દેવામાં આવે છે. તમામ ખેડૂતના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર દ્વારા આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવેથી આ યોજનાનો લાભ લઈ રહેલ ખેડૂતોને 36,000 રૂપિયાનો લાભ મળી શકે છે.

જેથી હવેથી તમને 3 મહિનામાં 2,000 રૂપિયા મળશે. આનો સાથોસાથ જ આ યોજનાની મદદથી તમને દર મહિને 3,000 રૂપિયા મળી શકે છે. પતિ-પત્ની એમ બંને આ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ એવું કરે તો તેમને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે.

આની ઉપરાંત એવી કેટલીક જોગવાઈઓ છે કે, જે ખેડૂતને અયોગ્ય ગણાવી શકે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ ભરે તો આ યોજનાનો લાભ મળશે નહીં એટલે કે, પતિ અથવા તો પત્નીમાંથી કોઈપણ ગત વર્ષ ઇનકમ ટેક્સ ભરે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

આ યોજનાના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આની સાથોસાથ જ આ યોજનાને આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળી રહે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી.

આટલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે:
આ યોજનાનો લાભ 18-40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. આ યોજનાને આઘારે ખેડૂતની પાસે 2 હેક્ટરથી વધી ખેતીલાયક યોગ્ય જમીન હોવી જરૂરી છે. આની સાથે જ યોજનાને આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ તેમજ વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહેશે.

18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહેશે. જયારે 30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવાનાં રહેશે. 40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહેશે. આ યોજનાનો ફાયદો લઈ રહ્યા હો તો PM કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…