
આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં દેવી-દેવતાઓને પ્રાથના કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને આ ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. આજના આ લેખમાં અમે તમને આના વિષે જ જાણવાના છીએ.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, કચ્છના કબરાઉમાં બિરાજમાન મોગલ ધામ એક દંપતી દર્શન કરવા ગયું હતું, તેમની માનતા મુજબ લગ્નના 14 વર્ષ બાદ મોગલ માઁ પર વિશ્વાસ રાખ્યા બાદ પારણાં બંધાણા હતાં, જે બાદ આ દંપતી મોગલ માઁની ગાંદી સંભળતા મણીધર બાપુના આર્શીવાદ લેવા પહોચ્યા હતાં, ત્યારે મણીધર બાપુએ આ દંપતીને કહ્યું કે માતાજી પર રાખેલી આ શ્રદ્ધાનું ફળ તમને ફળ મળ્યું છે આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસનું ફળ તમને મળ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…